Ahmedabad plane crash: મોતનો આંકડો 290 પર પહોંચાવીની આશંકા
Ahmedabad plane crash: આજે ગુરુવારે (12 જૂન) બપોરે ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયા(Air India)નું પેસેન્જર વિમાન ક્રેશ થઈ ગયું છે. જેથી અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશની…








