Vadodara: યુનાઈટેડ વે ગરબામાં કાદવ-કીચડ, ખેલૈયાઓનો ભારે વિરોધ, આયોજકોએ શું કરી જાહેરાત?
Vadodara: નવરાત્રીની શરુઆતમાં જ વડોદરા શહેરના જાણીતા યુનાઈટેડ વે ગરબા આયોજનમાં એક અણધાર્યો વિવાદ સર્જાયો હતો, જેણે ખેલૈયાઓમાં ભારે રોષનું વાતાવરણ ઊભું કરી દીધું. વરસાદી વાતાવરણ અને આયોજકોની કથિત બેદરકારીને કારણે…










