Narendramodi: નરેન્દ્ર મોદી ત્રણ વખત પાકકા મકાનો આપવાનો ‘વાયદો’ભૂલ્યા! હવે બુલડોઝરથી ગરીબોને ‘ડરાવે’ છે! જુઓ ખાસ વિશ્લેષણ
Narendramodi: ગુજરાતમાં ગરીબોને પાકા મકાનો આપવાનો ત્રણ વખત વાયદો કર્યો પણ વાયદો પૂરો કરી શક્યા નથી.મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે રૂ. 33,000 કરોડના ખર્ચે…

















