જામનગરમાં 1 લાખની લાંચ લેતા POLICE પકડાયો, PSI અને રાઈટર ફરાર
Jamnagar, Bribe in Police Department: પોલીસ વિભાગમાં સતત ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. ત્યારે જામગનરમાંથી લાંચિયા પોલીસકર્મી રંગે હાથ પકડાઈ જતાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)એ બુધવારે રાત્રે…