Kaushambi Crime: જેઠાણીની કચકચથી દેરાણીએ લોટમાં ઝેર ભેળવ્યું, પરિવાર ખાય તે પહેલા પડી ખબર, જાણો પછી શું થયું?
UP Kaushambi Crime: ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે સંબંધોની વ્યાખ્યાને હચમચાવી નાખી છે. પોતાની જેઠાણી સાથે રોજબરોજના ઝઘડાઓથી કંટાળેલી દેરાણીએ સાસરિયાના 8 સભ્યોને ખતમ…

















