ગુજરાતનું શિક્ષણનું સ્તર ખાડે ગયું ! દેશના લો-પરફોર્મિંગ 10 રાજ્યોની યાદીમાં ધકેલાયું!
રાષ્ટ્રીય સર્વેક્ષણના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને થયો ચોંકાવનારો ખુલાસો. ગાંધીનગરમાં કરોડોના ખર્ચે વિદ્યા સમીક્ષા કેન્દ્રતો બનાવી દીધું પણ સમીક્ષા ક્યારે થશે?ક્યારે ભણશે ગુજરાત? Gujarat Education | ગુજરાતમાં ( Gujarat…








