Girlfriend Murder: ઉન્નાવમાં પ્રેમી દિલીપે ગર્લફ્રેન્ડ પ્રીતિના ઘરમાં ઘૂસી છરી મારી પતાવી દીધી, શું છે કારણ?
Unnao Girlfriend Murder: ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં એક માથાના ફરેલા પ્રેમી યુવકે પ્રેમિકાના ઘરમાં ઘૂસીને પર છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી…








