Surat: બાળકોને ભાજપ નેતાઓના ફોટાવાળી નોટબુકોનું વિતરણ, વિપક્ષે પૂછ્યું આમનું શિક્ષણમાં શું યોગદાન?
Notebook controversy in Surat: સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ દ્વારા સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને વિતરિત કરવામાં આવેલી નોટબુકોના કવર પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓના ફોટા છપાયા હોવાનો મામલો હવે રાજકીય વિવાદનું કેન્દ્ર…