પુલવામા સ્થિત ડૉ.ઉમરના ઘરને સુરક્ષા એજન્સીઓએ IED બ્લાસ્ટથી ઉડાવી દીધુ!
Delhi blast accused Dr. Umar | દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટના ચકચારી આતંકી ઘટનાના માસ્ટરમાઇન્ડ ગણાતા ડૉ. ઉમર મોહમ્મદના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ આજે શુક્રવારે IED…





