Narendra modi: મોદી સરકાર નથી ઇચ્છતી કે રાહુલ ગાંધી પુતિનને મળે! ભાજપ વર્ષો જૂની પરંપરા કેમ તોડી રહ્યું છે?
Narendra modi: ભારતની મુલાકાતે આવેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વિપક્ષી નેતા મળી નહિ શકતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે સરકાર વિદેશી પ્રતિનિધિઓને વિપક્ષી નેતાઓને મળવાથી રોકે છે.…














