Rahul Gandhi: ‘મતચોરીનું આયોજન મોદી કરે છે, અમિત શાહ સંચાલન કરે છે’, રાહુલ ગાંધીનો ગંભીર આરોપ
Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ‘વોટ ચોરી’ના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર ગંભીર આરોપ…







