Vande Mataram controversy: PM મોદીએ કલાકો સુધી ‘વંદે માતરમ’ ઉપર ચર્ચા કરી! જાણો આ મામલે વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શું કહ્યુ?
Vande Mataram controversy: લોકસભામાં વંદે માતરમ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જબરદસ્ત ચર્ચા છેડી દેતાં ભારે હોબાળો મચ્યો છે અને તેઓના મતે છેલ્લી સદીમાં વંદે માતરમ ગીત સાથે અન્યાય થયો…





