વક્ફ કાયદા પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર, શું છે સૌથી મોટું કારણ? | Waqf Law
Waqf Law: વકફ (સુધારા) અધિનિયમ 2025 ની માન્યતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કાયદાની કેટલીક જોગવાઈઓ પર સ્ટે આપ્યો છે. કોર્ટે હાલમાં તે જોગવાઈ પર સ્ટે આપ્યો…








