‘મારા દિકરાનું મગજ ઠેકાણે નથી, ગમે તેને મારી દે’, CM પર હુમલો કરનાર શખ્સની માતા બોલી | Rekha Gupta
Attack On Rekha Gupta: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમના નિવાસસ્થાને જનસુનાવણી કરતાં હતાં ત્યારે તેમના પર હુમલો થયો છે. આ હુમલો કરનાર રાજકોટનો રાજેશ ખીમજી સાપરિયા હોવાનું બહાર આવ્યું છે.…












