Ajab Gajab: ઇન્ટાગ્રામ મોડેલ ‘ભાવિકા’ ડ્રગ્સ સાથે પકડાઈ, ફોલોઅર્સ વધારવા અશ્લીલ વિડીયો બનાવતી યુવતીઓ સામે કાર્યવાહી
Ajab Gajab: ઇન્સ્ટાગ્રામ પર 86 હજાર ફોલોઅર્સ હોય એ વ્યક્તિ સોશિયલ મિડીયા પર કેવી છવાયેલી હશે, એ કલ્પના કરવાનું સહજ છે પણ ફોલોઅર્સ વિચારતા હોય એનાથી વિપરીત છબિ નીકળે ત્યારે?…