Narendramodi: મોદીજીનો ચા વાળો વિડીયો જોઈ દુઃખી થતાં ભક્તોને ડોલર સામે રૂપિયો 90 પાર થઈ જાય તેનું દુઃખ નથી!
Narendramodi: કોંગ્રેસના નેતા રાગિણી નાયક અને રેણુકા ચૌધરીએ પોતાના એક્સ એકાઉન્ટથી એક એઆઈ વીડિયો શેર કર્યો હતો, જેમાં પીએમ મોદીને ચાવાળા તરીકે દેખાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં તેમને આંતરરાષ્ટ્રીય…









