શાસ્ત્રીય ગાયક પંડિત પ્રભાકર કરેકરનો ‘અવાજ શાંત’, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત પ્રભાકર કરેકરનું મુંબઈમાં અવસાન થયું છે. પ્રભાકર કરેકરએ ટૂંકી બીમારી બાદ 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ગોવામાં જન્મેલા પ્રભાકર કરેકરના પરિવારના જણાવ્યા અનુસાર, તેમણે…








