Controversy: ફક્ત ભાજપનો એજન્ડા સેટ કરવા ડિબેટ કરો છો, કોંગ્રેસ પ્રવક્તા રાગિની અને એન્કર ચિત્રા ત્રિપાઠી આમને સામને
Ragini Nayak, Chitra Tripathi Controversy: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પત્રકાર ચિત્રા ત્રિપાઠી અને કોંગ્રેસના પ્રવક્તા રાગિની નાયક વચ્ચે વિવાદ ચર્ચાનો વિષય બન્યા છે. બંને આકરી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. …