Bhavnagar ની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો, ડેમનાં 20 દરવાજા ખોલાયા, 17 ગામો એલર્ટ
Bhavnagar: રાજ્યમાં આ વખતે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નદી નાળાઓ અને ડેમ છલકાયા છે. ત્યારે આ વખતે ભાવનગરમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. જેથી ભાવનગરનો…








