અમેરિકાએ ભારતની જાસૂસી શરૂ કરી?, મિસાઇલ પરીક્ષણની જાસૂસી માટે જહાજ રવાના કરતા અનેક તર્કવિતર્ક! | Missile Test
ભારતે 15-17 ઓક્ટોબર દરમિયાન એક નોટામ જારી કરીને બંગાળની ખાડી પરના વિસ્તારને જોખમી ક્ષેત્ર જાહેર કર્યો છે, ભારતે 3,550 કિલોમીટરના ત્રિજ્યાને ‘નો-ફ્લાય ઝોન’ જાહેર કર્યો છે કારણકે અહીં મિસાઈલ પરીક્ષણ(…








