IND vs SA 2nd Test: કેપ્ટન શુભમન ગિલ ટીમ ઇન્ડિયા સાથે ગુવાહાટી નહિ જાય,ગિલ હજુપણ અનફિટ!
IND vs SA 2nd Test:22 નવેમ્બરથી શરૂ થનારી દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં કેપ્ટન શુભમન ગિલ રમશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી,કહેવામાં આવી રહ્યું છે કે તે હજુ બરાબર ફિટ…






