SURENDRANAGAR: કૂવામાં પડી જતાં સગા ભાઈબહેનના મોત: મૃદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા
સુરેન્દ્રનગર જીલ્લામાં આજે એક કરુણ ઘટના ઘટી છે. બે સગા નાના ભાઈબહેનનના મોત થયા છે. રમતાં રમતાં એકાએક ભાઈબેહન કૂવામાં પડી ગયા છે. બે બાળકોના એક સાથે મોત થતાં પરિવાર…





