SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC
SIR dates announce : ભારત ચૂંટણી પંચ (ECI) દ્વારા આજે સોમવારે સાંજે લગભગ 4:15 કલાકે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને દેશભરમાં મતદાર યાદીના ખાસ સઘન ફેરફાર (Special Intensive Modification – SIR)ની તારીખોની…







