ભારતે 1 દિવસમાં બે વૈજ્ઞાનિકો ગુમાવ્યા, ખગોળશાસ્ત્રી અને પરમાણુ વૈજ્ઞાનિકનું અવસાન | Srinivasan and Jayant Narlikar Death
MR Srinivasan and Jayant Narlikar Death: ભારતીય વિજ્ઞાન જગત માટે આજનો દિવસ દુઃખદ રહ્યો છે, ભારતે એક જ દિવસમાં બે મહાન વૈજ્ઞાનિકો ગુમાવ્યા છે. ખગોળશાસ્ત્રી ડૉ. જયંત વિષ્ણુ નાર્લીકર અને…






