Japan Heavy Rain: જાપાનમાં વરસાદે અને વાવાઝોડાએ મચાવી તબાહી, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી!
Japan Heavy Rain, Storm: જાપાનના ટોક્યો અને કાન્ટો-કોશિન પ્રદેશમાં ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. અહીં ગુરુવાર, 10 જુલાઈ, 2025ના રોજ મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. જાપાન મીટીયોરોલોજીકલ…