Dahod: કોંગ્રેસને વધુ એક ઝટકો, ફરિયાદ સમિતિના પ્રમુખનું રાજીનામું
Dahod: દાહોદ જિલ્લા કોંગ્રેસમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી પહેલાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. જિલ્લા કોંગ્રેસ ફરિયાદ સમિતિના પ્રમુખ સુરેશ ભુરીયાએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું…