આખરે આરોગ્યકર્મીઓએ કેમ હડતાળ સમેટી?, આરોગ્યકર્મીઓ પાછી પાની કરી | Health workers
Health workers end strike: સરકાર સામે ભારે ઉત્સાહ અને પોતાની માંગણી સંતોષી જંપવાની નિશ્ચયથી હડતાળ પર ઉતરેલા આરોગ્યકર્મીએ પાછી પાની કરી છે. આજથી પોતાની ફરજ પર પાછા ફર્યા છે. છેલ્લા…