Gir Somanath: સુત્રાપાડાની GHCL કંપનીમાં જ કર્મચારીએ ઝેરી દવા પી લીધી, અધિકારીઓનો ત્રાસ!
Gir Somanath: ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડામાં આવેલી GHCL કંપનીમાં એક કર્મચારીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. કર્મચારીને ગંભીર હાલતમાં વેરાવળની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.…