Koniamman Temple Donation Theft: તમિલનાડુના કોનિયમ્મન મંદિરમાં ચઢાવાની ચોરીનો આરોપ, 8 અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ
Koniamman Temple Donation Theft: અયોધ્યાના શ્રી રામ મંદિર અને ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં ચઢાવાની કથિત ચોરીના કેસો બાદ હવે તમિલનાડુના કોયંબતૂર સ્થિત પ્રસિદ્ધ અરુલમિગુ કોનિયમ્મન મંદિરમાં પણ દાનપેટીમાંથી રકમની ઉચાપતનો મામલો સામે…







