Tamil Nadu Illegal Sand Mining: તમિલનાડુમાં ગેરકાયદેસર રેતી ખનનનો મોટો ખુલાસો, પર્યાવરણ, અર્થતંત્ર અને લોકોના જીવન પર પડતી અસર
Tamil Nadu Illegal Sand Mining: તમિલનાડુના દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો વર્ષોથી ચર્ચામાં રહ્યો છે. સમુદ્ર કિનારાના વિસ્તારોમાં રહેતા અનેક માછીમાર પરિવારો દરિયાકાંઠાના ધોવાણને કારણે પોતાનું ઘર, જમીન…







