Pakistan Threat: ‘ભારત પર પરમાણુ બૉમ્બ ફેંકી દઈશું!’, પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની ધમકી
Pakistan Threat: ભારતમાં હાલ દિવાળીની ઉજવણીનો માહોલ છે, નવા વર્ષની ઠેરઠેર ચાલી રહેલી ઉજવણી વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે ભારત ઉપર પરમાણુ બોમ્બ ફેંકવાનું બેજવાબદારી ભર્યું નિવેદન કર્યું હતું.…

















