Jaisalmer Fire News: જેસલમેરમાં દુઃખદ અકસ્માત, ચાલતી બસમાં આગ લાગી; 15 મુસાફરો બળીને ભળથું, કુલ 57 લોકો હતા સવાર
Jaisalmer Fire News: રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક મોટો અકસ્માત થયો. જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક ખાનગી બસમાં અચાનક આગ લાગી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે થોડીવારમાં જ…









