Bhavnagar: 19 વર્ષિય કિન્નરનો આપઘાત, મંજૂરી વગર PM કરી નાખ્યું, પરિવારે કહ્યું અતુલ ચૌહાણ….
Bhavnagar transgender suicide: ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં આવેલી નાન વાવડી રોડ પર આવેલા રોયની વાડી ખાતે કિન્નરનો ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. 19 વર્ષીય કિન્નરે આપઘાત…