Vadodara: શરીર સંબંધ બાંધે નહીં તો તારો નગ્ન વીડિયો ગ્રુપમાં મૂકી દઈશ: યુવતીને એક શખ્સે આપી ધમકી
Vadodara: ગુજરાતમાં વારંવાર મહિલા રક્ષણ સામે સવાલો ઉઠે છે. બેટી પઢાવોની વાતી કરતી ભાજપ સરકારના રાજમાં બળાત્કાર, હત્યા જેવા ગુનાઓ સતત વધી રહ્યા છે. તેમાં પણ મહિલાઓની છેડતી, બળત્કારના કિસ્સા…