Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ
Russia Plutonium Deal Cancellation: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેનો પ્લુટોનિયમ સોદો રદ કરી દઈ જગત જમાદારને મોટો ઝટકો આપ્યો છે પરિણામે હવે નવા પરમાણુ હથિયારોની હોડ વધવાની શકયતા…








