Sabarkantha News | સાબરકાંઠાના તલોદમાં “વિકાસ” વંઠ્યો, તંત્રની મહેરબાનીથી પ્રજા પરેશાન
તલોદમાં પુલના કામમાં ભારે બેદરકારી અને સર્વિસ રોડની દયનીય દશા તંત્રની બેદરકારીને કારણે સામાન્ય નાગરીકોના જીવ જોખમમાં Umang Raval । ભાજપા સરકારના રાજમાં વિકાસ હરણ ફાળ ભરી રહ્યો હોવાના ચિત્રો…








