Zelenskyy Dress: રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ફક્ત ટી-શર્ટ અને ટ્રાઉઝરમાં જ કેમ દેખાય છે?, આ છે સૌથી મોટા કારણો!
Zelenskyy Dress: યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વ રાજકારણમાં સૌથી અલગ અને ચર્ચિત નેતાઓમાંના એક છે. તેઓ માત્ર રાષ્ટ્રપતિ કે નેતા તરીકે જ નહીં, પરંતુ તેમના સાદા પોશાકને…