SURAT: પત્ની અને પુત્રની હત્યા કરનાર સ્મિતનું રીકન્સ્ટ્રક્શન કરાયું, આખરે પરિવારની કેમ કરી હત્યા?
તાજેતરમાં સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની હત્યા કરનાર સ્મિત જીયાણીનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે. પોલીસ જાપ્તા વચ્ચે રાજહંસના સૂર્યા બિલ્ડીંગમાં રીકન્સ્ટ્રક્શન કરાયું છે. 27 તારીખે સ્મિતે પત્ની પુત્ર અને માતાપિતાને ચપ્પાના…