UP: બંધ પુલ પરથી ભાજપ MLA ની ગાડી જવા દીધી, માતાના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને રોકી, 1 કિમી ચાલીને મૃતદેહ લઈ જવાયો
UP: ભાજપના રાજમાં ઉત્તર પ્રદેશના હમીરપુરથી માનવતાને શરમાવે તેવી એક તસવીર સામે આવી છે. અહીં યમુના પુલ પર સમારકામના કામને કારણે વાહનોનો પ્રવેશ બંધ છે. આમ છતાં ભાજપના ધારાસભ્યની કાર…








