Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!
Kheda News: નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં એક દુ:ખદ પરંતુ હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જેમાં 18 વર્ષીય યુવકના અકાળે મૃત્યુ બાદ તેના પરિવારે તેની પ્રિય વસ્તુઓ સાથે તેનું ગમતું બાઇક…