FARMER ISSUES: ખેડૂત અગ્રણી ચૌધરી હરપાલ સિંહે કહ્યું” અમેરિકા સાથેના ડીલથી ભારતીય કિસાન બરબાદ થઈ જશે! જુઓ ખાસ ચર્ચા
FARMER ISSUES: ભારતીય કિસાન યુનિયનના નેતા ચૌધરી હરપાલ સિંહ સહિત અન્ય BKU નેતાઓ એ યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તાજેતરના વેપાર કરારને ભારતીય કૃષિ અને સ્થાનિક ખેડૂતો માટે હાનિકારક ગણાવ્યો છે. તેઓ…












