Surat: સુરતમાં 9 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, કોર્પોરેશનની ખુલી પોલ
Surat: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ શરુ કરી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી…















