Chhattisgarh માં સુરક્ષા દળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 26 થી વધુ નક્સલીઓ ઠાર
Naxal encounter in Chhattisgarh: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 26 નક્સલીઓ માર્યા ગયા છે. છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ જણાવ્યું…
















