MP: સાયબર ઠગોથી સાવધાન, 22 દિવસ સુધી દંપતિને ડિજિટલ એરેસ્ટ રાખ્યું, કરોડો રુપિયા પાડાવ્યા, જાણો
MP Digital Arrest: પોલીસ અને ED અધિકારીઓની ઓળખ આપી લોકોને લૂંટતા સાયબર ગઠિયાઓ વધુને વધુ સક્રિય થઈ રહ્યા છે. આ વખતે મધ્યપ્રદેશ સહકારી દૂધ સંઘના એક નિવૃત્ત ટેકનિશિયન અને તેમની…