VALSAD: 7 વર્ષિય બાળકની હત્યાનો પર્દાફાશ, આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો, જાણો સમગ્ર મામલો
વાપીના છીરી વિસ્તારમાં 7 વર્ષીય એક માશૂમ બાળકના અપહરણ અને હત્યાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ગણતરીના કલાકોમાં જ વલસાડ જિલ્લા પોલીસ ને માસુમ બાળકની હત્યાના ભેદને ઉકેલવામાં સફળતા મળી…

















