India-Pakistan Ceasefire: સમજૂતીના થોડા જ કલાકમાં પાકિસ્તાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, ભારતના વિદેશ સચિવએ આપ્યું મોટું નિવેદન
  • May 11, 2025

India-Pakistan Ceasefire: 10 મેના રોજ યુદ્ધવિરામ પર સંમતિ થયા પછી, પાકિસ્તાને (Pakistan) ફરી એકવાર ભારતની (India) સરહદ પર ગોળીબાર શરૂ કર્યો, જેનાથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું હતું  ત્યારે પાકિસ્તાને  સરહદ પર…

Continue reading
India Pakistan Ceasefire: આજ દીન સુધી ભારત – પાક વચ્ચે મધ્યસ્થીની જરૂર નહોતી, પહેલીવાર અમેરિકાની વાત કેમ માનવામાં આવી?
  • May 10, 2025

India Pakistan Ceasefire:ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે . ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ માહિતી આપી છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પાકિસ્તાનના ડીજીએમઓએ 12…

Continue reading
Chandigarh: ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે દેશની સેવા કરવાની તક! ચંદીગઢમાં યુવાનો માટે ખાસ ટ્રેનિંગ કેમ્પ શરૂ
  • May 10, 2025

Chandigarh: આ સમયે દેશની પરિસ્થિતિ શું છે તે કોઈથી છુપાયેલું નથી. ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધા પછી, પાકિસ્તાન ગભરાઈ ગયું અને ડ્રોન અને મિસાઈલ દ્વારા ભારતમાં ઘણા સ્થળોને…

Continue reading
India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી
  • May 10, 2025

India Pakistan War:  ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. શનિવારે સવારે ભારતે પાકિસ્તાનના 4 એરબેઝનો નાશ કર્યો હતો.…

Continue reading
India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી
  • May 10, 2025

India-Pakistan Tension: ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ પાકિસ્તાનના ડ્રોન હુમલાઓ મામલે મીડિયામાં હાલ અનેક પ્રકારના ફેક ન્યુઝ ફેલાવવામા આવી રહ્યા છે જેમાં ઘણી બધી જાણીતી મીડિયા ચેનલોએ પણ ફેક ન્યુઝ…

Continue reading
India-Pakistan Tension: પાકિસ્તાને ભારતના 20 થી વધુ શહેરોમાં ડ્રોન હુમલા કર્યા, ભારતે તમામ પ્રયાસો કર્યા નાકામ
  • May 10, 2025

India-Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો લશ્કરી તણાવ હવે સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાવાની અણી પર છે. શુક્રવારે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને ભારત પર મોટો હુમલો કર્યો હતો. . ભારતની…

Continue reading
‘લેહથી સર ક્રીક સુધી ઘૂસણખોરીનો પ્રયાસ ભારતે નિષ્ફળ બનાવ્યો, પાકિસ્તાને કર્યો તુર્કીના ડ્રોનનો ઉપયોગ | Operation Sindoor
  • May 9, 2025

Operation Sindoor: ઓપરેશન સિંદૂરથી ગભરાયેલું પાકિસ્તાન ભારત પર કાયરતાપૂર્વક હુમલા કરી રહ્યું છે. જેનો દેશની સેના જવાબ આપી રહી છે. આજે શુક્રવારે વિદેશ મંત્રાલયે ફરી એકવાર પાકિસ્તાનના કાયર કૃત્યો અંગે…

Continue reading
World Bank એ પાકિસ્તાનને આપ્યો ઝટકો, સિંધુ જળ સંધિ પર આપ્યું ચોકાવનારુ નિવેદન
  • May 9, 2025

World Bank: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ગુરુવારે રાત્રે ભારતે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી છાવણીનો નાશ કર્યા બાદ પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનના…

Continue reading
Gujarat Rain News: ભર ઉનાળે આવેલા વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી, 80% કેરીઓ ખરી પડી
  • May 9, 2025

Gujarat Rain News: ગુજરાતમાં (Gujarat) હાલ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે ત્યારે આ કમોસમી વરસાદને કારણે…

Continue reading
India Pakistan Conflict: ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને લખ્યો પત્ર, કહ્યું- ‘કટોકટીની સ્થિતિમાં તૈયાર રહો’
  • May 9, 2025

India Pakistan Conflict: પાકિસ્તાન (pakistan ) સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત (India) સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે અને મેદાનમાં ઉતરી ગયું છે. આજે વહેલી સવારે ભારતીય સેનાએ પાકિસ્તાનના…

Continue reading

You Missed

Modi: એક સમયના કટ્ટર “મોદી વિરોધી” મોઢવાડીયા અચાનક “મોદી ભક્ત” કેમ બની ગયા? જુઓ ખાસ વિશ્લેષણ
UP NEWS: શંકરાચાર્ય વિરુદ્ધ ફરિયાદ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર ચાલતી ટ્રેનમાં હુમલો; ટોયલેટમાં છુપાઈ જતા જીવ બચ્યો!
Iran War: ઈરાનનો નકશો બદલી ટુકડા કરી નાખીશું! ટ્રમ્પની ખુલ્લી ધમકી! સામે ઇરાને પણ કહ્યું” મરી જઈશું પણ ઝુકીશું નહિ!”
Donald Trump: અમેરિકાના નાણામંત્રી બેસેન્ટે કહ્યું, ભારત એક સારો “કલાકાર” દેશ છે! અમે કહીએ તેટલુ જ કરે! રશિયન તેલ પણ અમારા કહેવાથી જ ખરીદી શકશે!!
College Student: કોલેજ સ્ટુડન્ટસ યુવતીઓએ મોબાઈલના ChatGPT પર સર્ચ કર્યું  ‘How to commit Suicide!’ અને પછી જે કર્યું તે જાણી ચોંકી જશો!
Trump: અમેરિકાએ કહ્યું “ભારતની રિફાઇનરીઓમાં તેલ સ્ટોક કરો!”ક્યાંક તેનો ઉપયોગ અમેરિકા માટેતો નહિ થાયને? જાણો, રસપ્રદ વિશ્લેષણ