Uttar Pradesh: સગીરા દુષ્કર્મની ફરિયાદ લઈને પોલીસ પાસે ગઈ, પોલીસની દાનત બગડી, સગીરાને મોકલ્યા અશ્લીલ મેસેજ
Uttar Pradesh: યુપીના રામપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સબ-ઇન્સ્પેક્ટર પર એક સગીરા દુષ્કર્મ પીડિતા સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જ્યારે સગીરા દુષ્કર્મ પીડિતા…

















