himachal pradesh માં વરસાદનો કહેર, 78 લોકોના મોત
himachal pradesh: ગયા મહિને હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી, રાજ્યના ઘણા ભાગોમાં વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવામાન સંબંધિત…

















