Amarnath Yatra Bus Accident: અમરનાથ યાત્રા જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 36 લોકો ઘાયલ
Amarnath Yatra Bus Accident: જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા દરમિયાન એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. જેમાં રામબન જિલ્લાના ચંદ્રકોટ લંગર સ્થળ પાસે શ્રદ્ધાળુઓને લઈ જતી ચાર બસો એકબીજા સાથે…

















