પીએમ મોદી વિદેશ યાત્રા પર ₹258 કરોડનો ખર્ચ; 3 વર્ષમાં 38 પ્રવાસ ખેડ્યા
અમેરિકા યાત્રા 23.89 કરોડ રૂપિયા સૌથી મોંઘી; ત્રણ વર્ષમાં 38 વિદેશ મુલાકાતો મે 2022થી ડિસેમ્બર 2024 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 38 વિદેશ મુલાકાતો પર લગભગ ₹258 કરોડનો ખર્ચ થયો હતો.…

















